________________
૩૯૬
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–સત્તત્ત્વની ચિંતાથી એ વિષયે જેના જાણવામાં આવે છે, તે આત્માને જાણે છે. તે આત્મવાનું અને જ્ઞાનવાનું મુનિ ધર્મ મય, અને બ્રહ્મમય કહેવાય છે. ૩૮
વિશેષાર્થ જે મુનિસત્તત્વનું ચિંતવન કરી, વિયેના સવરૂપને યથાર્થ રીતે ઓળખે છે, તે આત્માને જાણે છે. આત્મ સ્વપને જાણવાથી, આત્મવાનું અને જ્ઞાનવાનું થયેલે તે મુનિ ધર્મ મય અને બ્રહ્મમય કહેવાય છે, એટલે ધર્મરૂપ અને બ્રહ્મરૂપ કહેવાય છે. ૩૮ જ્ઞાનગીઓ અજ્ઞાનને નાશ કરી અને વિષયને
ઓળખી, તત્ત્વથી લકસ્વરૂપને જાણે છે. वैषम्यवीजमझानं निम्नति ज्ञानयोमिनः । विषयांस्ते परिज्ञाय लोकं जानंति तत्त्वतः ॥ ३५ ॥
ભાવાર્થ–ાનગીઓ વિષમતાને બીજરૂપ એવા અજ્ઞા નને નાશ કરે છે, અને તે વિષયને ઓળખી તત્વથી લેકસ્વરૂપને જાણે છે. ૩૯ ' વિશેષાર્થ-જેઓ જ્ઞાનગીઓ છે, તેઓ અજ્ઞાનને નાશ કરે છે. જે અજ્ઞાન વિષમતાનું બીજરૂપ છે, એટલે વિષમતાને "ઊસન્ન કરનારું છે, તે જ્ઞાનગીઓ વિષના સ્વરૂપને યથાર્થ રીતે ઓળખી, પછી લેકના સ્વરૂપને તત્વથી જાણ લે છે, અર્થાત જયારે અજ્ઞાનને નાશ થયે, એટલે વિષયનું સ્વરૂપ તથા લેકનું સવરપ ચર્મજવામાં આવે છે. ૩