________________
અધ્યાત્મ સાર,
-
-
વિશેષાર્થ–કર્મ કરવાને વિષે અકર્મ એટલે ન કરવાનું માનવું, અથવા કર્મ ન કરવાને વિષે કર્મ કરવાનું માનવું; અથવા કર્મ કરવાને કર્મ-કરવું માનવું, અથવા અકર્મ ન કરવાને અકર્મન કરવું માનવું એમ તેના ઘણા વિચિત્ર ભાંગા થાય છે. પણ તેમાં ન કરવાને કરવું માનવું, તે માન્ય નથી. ૩૪ નિષ્કામ કર્મ કરનાર જ્ઞાની ભેગથી વિલિત
થતું નથી.
कर्म नैःकम्यवैषम्यमुदासीनो विभावयन् । शानी न लिप्यते नोगैः पद्मपत्रमिवांनसा ॥ ३५ ॥
ભાવાર્થ કર્મ નિષ્કર્મ અને કર્મની વિષમતાને વિચાર કરનાર જ્ઞાની ઉદાસી ભાવે રહી, જળ વડે કમળના પત્રની જેમ ભેગથી વિલિત થતું નથી. ૩૫
વિશેષાર્થ-જ્ઞાની પુરૂષ કમને, નિષ્કર્મને અને કર્મની વિષ મતાને જાણે છે, અને તેથી ઉદાસી ભાવે રહે છે. એટલે મધ્યસ્થ ભાવે વર્તે છે, તેથી જેમ કમળપત્ર જળ વડે લિપ્ત થતું નથી, તેમ તે ભેગ વડે લિપ્ત થતું નથી. ૩૫
કે મુનિ જ્ઞાનયોગી થાય છે? . . पापाकरणमात्राफिन मौनं विचिकित्सया। .
શ્રન પરમાત્મા થાવ જ્ઞાનયોની જવેમુનિ ! રદ્દ !