________________
ત
ગાધિકાર.
૩૩ મનુષ્યમાં કયે મનુષ્ય બુદ્ધિમાન ગણાય છે ? कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुधिमान्मनुष्येषु स युक्तः कृतकर्मकत् ॥३३॥
ભાવાર્થ—જે પુરૂષ કર્મને વિષે અકર્મને જુએ, અને અકમને વિશે કમને જુવે, તે મનુષ્યને વિષે બુદ્ધિમાન ગણાય છે, અને તે કરેલાં કર્મને કરનાર યુક્ત પુરૂષ કહેવાય છે. ૩૩
વિશેષાર્થ–જે કર્મને વિષે અકર્મને જુએ, એટલે પિત કર્મ કરે છે, પણ તે કરતે નથી એમ જાણે અને અકર્મને કર્મને જુએ, એટલે હું કર્મ કરું છું, પણ તેમાં કોઈ જાતને સંકલ્પ નથી કરતે એમ સમજે, તે મનુષ્યને વિષે બુદ્ધિમાન ગણાય છે. કારણ કે, કરવાપણું રૂપ કર્મને ન કરવાપણે દેખે છે, તે પુરૂષ કરેલાં કર્મને યથાર્થ રીતે કરનારે છે એમ સમજવું. ૩૩
તે વિષે ભાંગાનું વિવેચન કરી સમજાવે છે. कर्मण्यकर्म वा कर्म कर्मण्यस्मिन्नुले अपि। नोने वा नंगवैचिच्याद कर्मण्यपि नो मते ॥३॥
ભાવાર્થ-કર્થને વિષે અકર્મ અથવા અકર્મને વિષે કર્મ, અથવા કર્મ અને કર્મ અને અકર્મ અને અકર્મ, એવી રીતે ભાંગાના વિચિત્રપણાથી તેના ભેદ થાય છે, પણ તેમાં આકર્મને વિષે કમતે માન્ય નથી. ૩૪