________________
૩૭૫
યેગાધિકાર કર્મગથી શું ફળ મળે છે? आवश्यकादि रागेण वात्सल्या द्भगवगिराम् । प्रामोति स्वर्ग सौख्यानि न याति परमं पदम् ॥४॥
ભાવાર્થ–આવશ્યકાદિ કિયા ઊપર રાગ રાખવાથી, અને ભગવંતની વાણુ તરફ પ્રેમભાવ કરવાથી, માણસ સ્વર્ગના સુખને પામે છે. પરમપદ–મેક્ષને પ્રાપ્ત થતું નથી. ૪
વિશેષાર્થ–આવશ્યકાદિ ક્રિયા ઊપર રાગ કરવાથી, અને ભગવંતની વાણી તરફ પ્રેમભાવ કરવાથી, અર્થાત્ કર્માગ સાધવાથી માણસ સ્વર્ગનાં સુખને મેળવી શકે છે. મોક્ષપદને મેળવી શક્ત નથી. એટલે કર્મગ સ્વર્ગ સુખને આપનાર છે. મેક્ષપદને આપનાર નથી. ૪
જ્ઞાનયોગનું સ્વરૂપ ज्ञानयोगस्तपः शुद्ध मात्मर त्येक लक्षणम् । इंद्रियार्थोन्मनीभावात्स मोदमुख साधकः ॥५॥
ભાવાર્થ-આત્મરતિ જેનું એક લક્ષણ છેએનું શુદ્ધ તપ, તે જ્ઞાનેગ કહેવાય છે. તે જ્ઞાનાગ ઈદ્રિયેના અર્થથી દૂર રહેવાને લઈને, મેક્ષ સુખને સાધક થાય છે. ૫
' વિશેષાર્થ આત્મરતિ એટલે આત્માને વિષે પ્રીતિ કરવી, રૂપ લક્ષણવાળું શુદ્ધ તપ, તે જ્ઞાનાગ કહેવાય છે. અર્થાત