________________
૩૭૪
અધ્યાત્મ સાર.
કર્મ અને જ્ઞાન નામના વેગના બે ભેદ છે. कर्मज्ञान विनेदेन स द्विधा तत्र चादिमः।
आवश्यकादि विहितः क्रियारूपः प्रकीर्तितः ॥॥
ભાવાર્થ-તે એગ કર્મ અને જ્ઞાન એવા ભેદથી બે પ્રકાર છે. તેમાં આવશ્યક વગેરે રહિત એ ક્રિયા રૂપ તે કર્મવેગ કહેવાય છે. ૨
વિશેષાર્થ-કર્મ અને જ્ઞાન એવા બે ભેદથી યોગ બે પ્રકારને છે. એટલે કર્મગ અને જ્ઞાનયોગ, એવા તેના બે પ્રકાર છે. તેમાં આવશ્યક વગેરેથી રહિત જે યિા રૂપ તે પહેલે કર્મચંગ કહેવાય છે. ૨
કર્મવેગનું સ્વરૂપ . शारीरस्पंद कर्मात्मा यदयं पुण्यलक्षणम् । - મૌતનોતિ સોના ચર્મ થોળ તતઃ મૃત // રે II
ભાવાર્થ શરીરની ચેષ્ટા રૂપ કર્મ કરનારે અત્મા જે સારા ગથી પુણ્ય કર્મને વિસ્તરે છે, તેથી તે કર્મગ કહેવાય છે. ૩ ' વિશેષાર્થ-શરીરની ચેષ્ટા રૂપ કર્મ કરનાર કર્માત્મા કહે વાય છે. તે સારા ભેગથી પુણ્ય કર્મને વિસ્તારે છે, તેથી તે કર્મવેગ કહેવાય છે. એટલે આત્મા-જીવ સારાં કર્મ કરે, તે કર્મયોગ કહેવાય છે. ૩