________________
કદાગ્રહ ત્યાગાધિકાર. ભાવાર્થ –કદાગ્રહી પુરૂષ ગુરૂ પાસેથી શાસે સાંભળે છે, પણ કદાચિત ગુરૂની આજ્ઞા માનતું નથી, અને જે પૃથ્વીમાં સારગ્રાહી પુરૂષ હોય છે, તે ચાલણની જેમ પિતાને વિવેક માને છે. ૧૭ - વિશેષાર્થ કદાગ્રહી પુરૂષ કદિ ગુરૂની પાસેથી શા સાંભળે, પણ તે ગુરૂની આજ્ઞા માનતું નથી, એટલે શાએ સાંભળે ખરે, પણ કદાગ્રહને લઈને તે પ્રમાણે વર્તતે નથી, અને જે સારગ્રાહી પુરૂષ હેય છે, તે વિવેકી હોય છે. તે પુરૂષ ચાલણની જેમ પિતાને સારગ્રાહી વિવેક દર્શાવે છે. એટલે જેમ ચાલણ પિતાનામાં સાર રૂપ વસ્તુ રાખી અને અસાર વરતુને બાહર કાઢી નાંખે છે, તેમ સારગ્રાહી પુરૂષ દુરાગ્રહને ત્યાગ કરી, સાર રૂપ વસ્તુને ગ્રહણ કરે છે, અને અસાર વસ્તુને ત્યાગ કરે છે. કદાગ્રહી પુરૂષમાં તે વિવેક હેતે નથી. ૧૭
અહા! કદાગ્રહની સૃષ્ટિ કેવી વિપરિત છે?
दंनाय चातुर्य मधीय शास्त्रं प्रतारणाय प्रतिनापटुत्वम् । गर्वाय धीरत्व महो गुणानामसद्ग्रहस्ते विपरीतसृष्टिः ।।१८॥
ભાવાર્થ-અહો ! કદાગ્રહ એ ગુણેની વિપરીત સુષ્ટિ કરે છે. કદાગ્રહી પુરૂષને શાસ્ત્રને અભ્યાસ કરી પ્રાપ્ત થયેલું ચાતુર્ય દંભને માટે થાય છે. તેની બુદ્ધની પટુતા બીજાઓને છેતરવાને માટે થાય છે, અને તેનું ધેય ગર્વને માટે થાય છે. ૧૮
૨૪