________________
અધ્યાત્મ સાર
ની હેતુ થાય છે. તાંબુ કાઈ રસના પ્રયાગથી સાનુ' થઈ જાયછે તેમ. કહેવાના આશય એવા છે કે, હૃદયની શુદ્ધિ ઉપર ક્રિયાની શુદ્ધિના આધાર છે. શુદ્ધ હૃદયના પ્રભાવ એટલા બધા ઉત્તમ છે કે, તેનાથી ક્રિયાની અશુદ્ધિ પણ દૂર થઈ જાયછે. ૧૬
એથી શે। લાભ થાયછે?
तो मार्ग प्रवेशाय तं मिथ्याहशामपि । द्रव्यसम्यकत्वमारोप्य ददते धीरबुद्धयः ॥ १७ ॥
૩ર
ભાવા-એ કારણ માટે ધીર બુદ્ધિવાલા પુરૂષા જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એવા ત્રણ રત્નના માને વિષે પ્રવેશ કરવાને મિથ્યા દૃષ્ટિવાલાને પણ દ્રવ્ય સમકિતના આશપ કરી ચારિત્ર આપેછે. ૧૭
વિશેષા—એ કારણ માટે, એટલે શુદ્ધ હૃદયથી કરેલી ક્રિયા અશુદ્ધ હાય તાપણુ, તે શુદ્ધ થઈ જાય છે, એ હેતુથી ધીરબુદ્ધિવાળા પુરૂષો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના મા ને વિષે પ્રવેશ કરાવવાને મિથ્યાટષ્ટિ જીવાને પણ દ્રવ્ય સમતિને આરોપ કરી ચારિત્ર વ્રત આપે છે. એટલે કે જેઓ મિથ્યાદ્રષ્ટિ છે, તે ચારિત્રના અધિકારી નથી. તે છતાં જે તેમનામાં હૃદયની શુદ્ધિ હોય તેા, તેમને પ્રથમ દ્રવ્ય સમતિ આપી, પછી ચારિત્રના અધિકારી મનાવે છે. ૧૭