________________
૩૬૨
અધ્યાત્મ સાર.
ભાવાર્થ_નિહએ વ્રત કરેલાં હોય છે, તપસ્યા કરી હોય છે, અને પ્રયત્નથી પિડશુદ્ધિ કરી હોય છે, તે પણ તેમને ફળ મળતું નથી, એ તેમના કદાગ્રહને જ અપરાધ છે. ૮
વિશેષાર્થ_નિહુ વ્રત કરે છે, તપસ્યા આચરે છે, અને પ્રયત્ન કરો પિંડશુદ્ધિ કરે છે, તે પણ તેમને ફળ પ્રાપ્ત થતું નથી, એ અપરાધ કદાગ્રહને જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે કદાગ્રહ હોય તે, ગમે તેટલાં વ્રત કરે, ગમે તેવી તપસ્યા કરે, અને માટે પ્રયત્ન કરી પિંડશુદ્ધિ, કરે તે પણ તે સર્વ વૃથા થાય છે તેથી કદાગ્રહનો ત્યાગ કરે ઈએ. ૮ જે કદાગ્રહ ગળે વળગેહેય તે, તેને એક
જાતનું ભજન કરવા દેતા નથી.
स्थालं स्वबुधिः सुगुरोश्च दातु रुपस्थिता काचन मोदकाली। असद्ग्रहः कोऽपि गले गृहीत स्तथापि भोक्तं न ददाति उष्टाए
ભાવાર્થ-ગુરૂ રૂપી પીરસનાર, બુદ્ધિરૂપી થાળમાં, કોઈ શુદ્ધ નાનરૂપ માદકની પંક્તિ પીરસવા તત્પર થાય, તથાપિ ગળે લાગેલે. દુષ્ટ કદાગ્રહ ભેજન કરવા દેતા નથી. ૯
વિશેષાર્થ-જેમ પીરસનાર માણસ થાળમાં લાડુ પીરસે, પણ જો કાંઈ ગળે લાગે તે, જન થઈ શકે નહીં તેવી રીતે બુદ્ધિરૂપી થાળમાં શુદ્ધ જ્ઞાન રૂપ લાડુ, ગુરૂ રૂપી પીરસનાર પીસે. પણ દુષ્ટ કદાગ્રહ ગળે લાગે છે, તે શુદ્ધ જ્ઞાન રૂપ લાડુનું બે