________________
મિથ્યાત્વ યાગાધિકાર.
૩૫૫
વિશેષા—ઉપર જે મત દર્શાવેલા છે, તે મિથ્યાત્વના સ્થાન રૂપ છે; તેથી 'ઉત્તમ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષે તે મતાના સર્વથા ત્યાગ કરવા જોઈએ. તેના ત્યાગ કરીને મિથ્યાત્વને પ્રતિકૂળ એવા સમક્તિનાં છ પદ્માને ભાવવાં, એટલે સમ્યકત્ત્વનાં છ પો જે પ્રથમ દર્શાવેલાં છે, તેની ભાવના ભાવવી. ૮૯
इति मिथ्यात्व त्यागाधिकारः त्रयोदशः ।
ໂດດ