________________
SHY
અધ્યાત્મ સાર
સંસારને ક્ષય કરવા રૂપ ઉપાય શેશ છે? તે કહેછે.
ज्ञान दर्शन चारित्रा युपाया स्तद्भवहये । तनिषेधकं वाक्यं त्याज्यं मिथ्यात्व वृद्धिकृत् ॥ ८० ॥
ભાવાય તેથી સંસારના ક્ષય કરવામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાય રૂપ છે, એથી તેના નિષેધ કરનારાં અને મિથ્યાત્યની વૃદ્ધિ કરનારાં એવાં વાકયના ત્યાગ કરવા જોઇએ. ૮૮
વિશેષાથ—આ સ’સારના ક્ષય કરવામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાય રૂપ છે; એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સેવવાથી સ્રસારના ક્ષય થાયછે. તેથી જે વાય એ જ્ઞાન, દર્શન અને ચારિત્રના નિષેધ કરનાર હોય, અને મિથ્યાત્વને વધારનાર હોય,, તેવાં વાકયના સવ થા ત્યાગ કરવા જોઇએ, એટલે એવા મતનાં વાયને માનવુ ન જોઇએ. ૮૮
ઉપસ’હાર કરતાં કહે છે.
मिथ्यात्वस्य पदान्येतान्युत्सृज्योत्तम धीधनः । આવયેત માતિલોપન સભ્યના પ્રત્યકતાનિ પણ્ ॥ ઇચ્છુ
ભાવાય—ઉત્તમ બુદ્ધિ રૂપી ધનવાલા પુરૂષે પ્રથમ કહેલા મિથ્યાત્વના સ્થાન રૂપ એવા મતાને છેડી, તેના પ્રતિલેમપણાથી સમ્યકત્ત્વનાં છ પદ્મની ભાવના કરવી. ૮૯