________________
મ
અત્યાત્મ સાર.
અને ચારિત્રની આસૢધના કરવાથી પૂવનાં કમ હલકાં થઈ જાય છે. તેવી રીતે ખીજાથી એટલે ખીજા કોઇ ધાર્મિક ઊપાયથી પણ એમજ થાય છે, એટલે કમની લઘુતા થાય છે, કમ હલકાં થાય છે. એ અપેક્ષાએ જો કે અવધિ નથી, તે પણ તેથી શુ થયુ ? ૮૪
સમકિતાદિક ક્રિયા મેાક્ષના સાધનમાં દ્રઢ છે.
नैव यत्पूर्व सेवा तो मृहीतः साधनक्रिया | सम्यक्त्वादिक्रिया तस्मात् दृढैव शिवसाधने ।। ८५ ।। ત્ર . ભાવાજે પૂર્વ સેવાથી અને સરલતાથી સાધન ક્રિયા તેવી મંદ રૂપ ન હાય, માટે સમ્યકજ્ઞાદિ ક્રિયા તે મેક્ષ સાધનમાં દૃઢ છે. ૮૫
વિશેષા—જે ધર્મ સાધનની ક્રિયા છે, તે પૂર્વની સેવાથી અને સરલતાથી મ’દરૂપ હેાતી નથી; તેથી સમ્યકત્ત્વાદિ ક્રિયા માક્ષના સાધનમાં દૃઢ છે. એટલે મેક્ષ મેળવવાને માટે સમક્તિ ૧ગેરે ક્રિયા વિશેષ ઉપચાગી છે. ૮૫
તે વિષે શ્રીજી રીત કહે છે.
गुणाः प्रादुर्भवस्युच्चैरथवा कर्मझाघवात् ।
तथा व्यतया तेषां कुतोऽपेक्षा निवारणम् ।। ८६ ।।
ભાવાર્થ અથવા કમની લઘુતાથી ગુણા ઊંચે પ્રકારે પ્રગટ
થાય છે, તે પ્રકારે તેની ભવ્યતાથી મેક્ષ છે; પણ માક્ષની અપે શાનું નિવારણ શાથી થાય ? ૮૬
•
--