________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૫૧ તે વાતને વિશેષ સ્પષ્ટ કરે છે. जवकारणरागादि प्रतिपक्ष मदः खलु । तधिपक्षस्य मोक्षस्य कारणं घटतेतराम् ॥ ३ ॥
ભાવાર્થ એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંસારના કારણ રૂપ એવા રાગાદિકના પ્રતિપક્ષ રૂપ છે, અને તે સંસાર રૂપ કાર્ય ન શત્રુરૂપ મોક્ષના કારણ જે ઊપાય તે ઘટે છે. ૮૩
વિશેષાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આ સંસારના કારણ રૂપ એવા રાગાદિકના પ્રતિપક્ષ રૂપ છે-શત્રુ રૂપ છે, તેથી તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણે મોક્ષના ઉપાય તરીકે ઘટે છે. એટલે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી અવશ્ય મેક્ષ પ્રાપ્ત થાય છે. ૮૩
રત્નત્રયની પામિથી શું થાય છે? अथ रत्नत्रयमाप्तेः पाकर्मलघुता यथा । परतोऽपि तथैव स्यादिति किं तदपेनया ॥ ४ ॥
ભાવાર્થ–હવે તે ત્રણ રનની પ્રાપ્તિ થવાથી પૂર્વભવનાં કર્મની જેમ લઘુતા થાય, તે બીજાથી પણ તેમજ થાય, એ અપેક્ષાએ અવધિ નથી, તે પણ શું થયું? ૮૪
વિશેષાર્થ-જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ રત્નની પ્રાસિથી પૂર્વ ભવનાં કર્મની જેમ લઘુતા થાય છે, એટલે જ્ઞાન દશન