________________
અધ્યાત્મ સાર.
જન્ય અને અલભ્યના ભેદ શી રીતે છે ?
द्रव्यनावे समानेऽपि जीवाजीवत्वनेदवत् । जीवनाचे समानेऽपि नव्यानव्यत्वयोर्जिंदा || ६० ॥
૩૪ર
ભાવા—જે દ્રવ્યની રીતે સ દ્રવ્ય એક દ્રવ્ય રૂપે સમાન છે, તેમ જીવ અજીવ એ એ છે, પણ જીવપણે સર્વ જીવ સ રખા છે, પણ તે ભવ્ય અને અભન્ય એ બે ભેદ્દે થાય છે. ૬૯
વિશેષા—જીવ અને અજીવ એ બે ભેદ જણાય છે; પણ જીવવ—જીવપણે સર્વ જીવ સરખા છે. તે વિષે દ્રવ્યનુ દૃષ્ટાંત આપે છે, દ્રવ્ય જુદાં જુદાં લાગે છે, પણ દ્રવ્ય પદ્માની રીતે સર્વ દ્રવ્ય સમાન છે. તેવી રીતે સવ સરખા છે, પણ ભવ્ય અને અલન્ય એવા તેના બે ભેદ્ય પડી શકે છે. ૬૯
તે વિષે વિશેષ સમજૂતી આપે છે.
स्वाजाविकं च व्यत्वं कलश प्रागभावतः । नाशकारण साम्राज्या विनश्यन्न विरुध्यते ॥ ७० ॥
ભાષા——જેમ ઘટ ઉત્પત્તિ પહેલાં મૃત્તિકા સ્વભાવે છે, અને તે મૃત્તિકાના નાશ થવાથી ઘડા પ્રગટે છે, તેમાં કાંઇ વિરૂદ્ધ નથી; તેવી રીતે સ્વાભાવિક ભવ્યપણે કર્મની અનાદિ સતતિના નાશરૂપ કારણના સામર્થ્યથી પરમાત્માપણુ પ્રગટ થાય તે વિરૂદ્ધ નથી. ૭૦