________________
મિથ્યાત્વત્યાગાધિકાર
૩૩૯ તેથી આત્માને તેનાથી મેક્ષ કદિ પણ થઈ શકે નહીં. તેમ જીવે અને કર્મને અનાદિ અને અનંત સંબંધ હોવાથી, તેને મિક્ષ કદિ પણ ન થાય. ૬૪
તે વિષે વિશેષ કહે છે. तदेतदत्यसंबधं यन्मियो हेतु कार्ययोः । संतानानादिता बीजांकुरवत् देहकर्मणोः ॥ ६५ ॥
ભાવાર્થ એ કહેવું અસંબદ્ધ છે. જેમ બીજ અને અંકુરને અનાદિ સંબધ છે, તેમ દેહ અને કર્મને અનાદિ સંબંધ છે, એમ કારણ અને કાર્યને પરસ્પર સંબંધ છે. ૬૫
વિશેષાર્થ એ બોલવું અસંબદ્ધ છે. કેમકે બીજ અને અંકુરને અનાદિ સંબંધ છે, તેમ દેહ અને કર્મને અનાદિ સંબંધ છે. કારણ કે,કાર્ય અને કારણને પરસ્પર સંબંધ છે જોઈએ. ૬૫
તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. कर्ता कौन्वितो देहे जीवः कर्मणि देहयुक् । क्रियाफलोपतुक्तत्वे दंझान्वितकुलालवत् ॥६६॥
ભાવાર્થ-જેમ દંડ સહિત કુંભારની જેમ ક્યિાનું ફળ ભગવે, તે અસંબદ્ધ છે, તેમ કર્મ સહિત છ દેહમાં કર્તાપણે