________________
૩૩૮
અધ્યાત્મ સાર
ભાવાર્થ-કેટલાએક અબંધ મતવાળા કહે છે કે, આત્માને મોક્ષ થતું જ નથી. કારણકે, પહેલાં, પછી અને એકીસાથે પણ આત્માને કર્મના બંધ થતાજ નથી. ૬૩
વિશેષાર્થ કેટલાએક અબંધ મતવાળા છે કે, જેઓ આત્માને કર્મને બંધ થતજ નથી, એમ માને છે. તેઓ એમ માને છે કે, આત્માને મેક્ષ છે જ નહીં. કારણ કે તેને પહેલાં, પછી કે એકીસાથે કર્મને બંધ થતા જ નથી. જ્યારે કર્મને બંધ થાયજ નહીં, તે પછી મેક્ષ શી રીતે સંભવે? તેથી આત્માને મોક્ષ છે નહીં. જ્યાં બંધ હોય, ત્યાં મેક્ષને સંભવ છે. ૬૩
તેઓ બીજી રીતે શું માને છે? अनादिर्यदि संबंध इष्यते जोवकर्मणोः । तदानंत्यान्न मोकः स्यात्तदात्माकाशयोगवत् ॥६५॥
ભાવાર્થ-જીવ અને કર્મને સંબંધ અનાદિ છે,” એમ જે માનવામાં આવે છે, અનંતપણાને લઈને આકાશના યુગની જેમ આત્માને મેક્ષ ન થાય. ૬૪
વિશેષાર્થ—જીવ અને કર્મને સંબંધ અનાદિ છે, એમ જે માનવામાં આવે છે, તે સબ ધ અનંત-છેડા વગરને પણ થાય છે, અને તે અનંતપણાને લઇને આત્માને મેક્ષ થાય જ નહીં. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ આકાશને વેગ છે તેમ. એટલે જેમ આકાશને ચોગ આત્માની સાથે અનાદિ અને અનંત છે,