________________
૩૩૬
અધ્યાત્મ સાર.
કે જે કર્તો અને ભક્તા હાય, તેનેજ ખધ-મેક્ષ થવા જોઇએ. તેથી આત્માને ઊદ્દેશીને બધું ફૂટજ કહેવામાં આવેછે. તેથી બુદ્ધિને કર્તા-ભાવા માનવી અયેાગ્ય છે. પદ્
કપિલના મત દર્શાવે છે.
पंचविंशति तत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुंडी शिखी चापि मुच्यते नात्र संशयः ॥ ६० ॥
ભાવાર્થ—પચવીશ તત્ત્વોને જાણુનાશ, જે તે આશ્રમમાં વર્ત્તનારા, જટાધારી, માથે મુંડનવાળા અને શિખાધારી પુરૂષ માક્ષ પામે છે, એમાં કોઇ જાતના સ`શય નથી. ૬૦
વિશેષા—સાંખ્ય મતમાં ગણેલાં પચવીશ તત્ત્વોને જે જાણે છે, તે બ્રહ્મચય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ ગમે તે આશ્રમમાં ડાય તે સાથે તેણે જટા ધારણ કરી હેાય, માથે સુ'ડન કર્યુ ડાય અને શિખાધારી હોય તા, તેના અવશ્ય મેક્ષ થાય છે. તેમાં કાઇ જાતના સંશય નથી. ૬૦
તેવા મેાક્ષનુ ખ ́ડન કરે છે.
एतस्य चोपचारत्वे मोक्षशास्त्रं वृथा खिलम् । अन्यस्य हि विमोक्षाय न कोऽप्यन्यः प्रवर्त्तते ॥ ६१ ॥
ભાવા
એ રીતે જો આત્માના માક્ષમાં ઉપચાર થાય તા, બધુ* માક્ષશાસ્ત્ર વૃથા થઇજાય. કારણ કે બીજાના મેાક્ષને માટે શ્રીને કાઈ પ્રવર્તે નહીં. ૬૧