________________
૩૨૯
-
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
અહંકારને માટે શું છે? स्वप्ने व्याघ्रा दिसंकल्पामरत्वानजिमानतः । અલ નિયત વ્યાપાર રિલાયવ્યતે |HD |
ભાવાર્થ-સ્વનામાં વાઘ વગેરેના સંકલપથી અને પુરૂપાર્થના નિરભિમાની પણાથી અહંકાર નિશ્ચય વ્યાપાર રૂપ કઉપાય છે. ૪૯
વિશેષા–સ્વપ્નામાં વાઘ વગેરે જોવામાં આવે છે, ત્યારે તે ઊપર વાઘપણને જ અહંકાર થાય છે, એટલે “આ ખરે વા ઘ છે” એ નિશ્ચય થાય છે. અથવા સ્વપ્નામાં જે પોતે વાઘ થયેલ હોય તે, તે વખતે “હે વાઘ છું” એવું અભિમાન આવી જાય છે, અને “હું પુરૂષ નથી” એવું નિરભિમાન પ્રગટ થાય છે, આવા નિશ્ચયથી અહંકાર કપાય છે. ૪ તન્માત્રા વગેરે કમ આ જગતની ઉત્પત્તિને માટે કપે છે, તેમાં પુરૂષ–આત્માને
કઇ વિકાર નથી. तन्मात्रादिक्रमस्तस्मात्मपंचोत्पत्ति हेतवे । श्त्यं बुधिर्जगत्की पुरुषो न विकारजाक ॥ ५० ॥
ભાવાર્થ જે તમાત્રા વગેરે કમ કહેલ છે, તે આ જગતની ઉત્પત્તિને માટે છે; અને એવી બુદ્ધિ આ જગતને કર