________________
-
'* -
*
* * *
મિથ્યાત્વ ત્યાગાધિકાર "સર પ્રેમ ન જોઈએ. એવી માન્યતાવાળા આ કરીનમાં ગુણ નથી ઉપર દષ્ટાંત આપે છે. જેમાં ગ્રાહ્યાકાર એટના અઢારે ગત કરી શકાય છે, એવા જ્ઞાનને જેમ ગુણ રહેલ છે, તે ગુણે એ દર્શનમાં રહેલ નથી. ૪૨ તે દર્શનની માન્યતા પ્રમાણે સર્વ ક્રિયા નિષ્ફળ થાય છે.
प्रत्युतानित्यनावे हि स्वतः क्षणज बुषितः। हेत्वनादरतः सर्व क्रिया विफलता नवेत् ॥४३॥
ભાવાર્થો—ઊલટા અનિત્ય ભાવને વિષે તથા પિતાથી ક્ષણ બુદ્ધિ વડે હેતુને અનાદર કરવાથી સર્વ ક્રિયા નિષ્ફળ થાય છે. ૪૩
વિશેષાર્થ-આત્મા અનિત્ય છે, એ મત માનવાથી તેમજ “આત્મા ક્ષણિક છે, એ મત અંગીકાર કરવાથી, હેતુને અનાદર થાય છે. કારણ કે, આત્માને અનિત્ય માનવામાં અને ક્ષણિક વાદ સ્વીકારવામાં કઈ હેતુ સિદ્ધ થઈ શકતું નથી તેથી હેતને અનાદર થાય છે. જ્યારે હેતુને અનાદર થયે, તે પછી સર્વ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. કારણ કે, ક્રિયા હેતુ પૂર્વક થાય છે. તેથી અનિત્ય અને ક્ષણિક બંને મત સ્વીકારવા યોગ્ય નથી. ૪૩
તે વિષે ઊપસંહાર કરે છે. तस्मादिदमपि त्याज्य मनित्यत्वस्य दर्शनम् । નિત્ય સત્ય સિંહ વ સંસ મિતા છે.