________________
૩૧૮
અધ્યાત્મ સાર.
થઇ શકે, પણ જો એમ માનીએ તા, અક્રિયા થી ઘટે નહીં; માટે આત્મા નિત્ય નથી, આ પ્રમાણે ખાદ્ધ લોકો માને છે. ૩૧
તે ક્રમ અક્રમ વિશે વિશેષ કહે છે.
स्वजावहानितो धौव्यं क्रमेणार्थ क्रियाकृतैौ । प्रक्रमेण च तद्भावे युगपत्सर्व संभवः ॥ ३२॥
ભાવા—સ્વભાવની હાનિ થવાથી આત્મા ધ્રુવ-નિશ્ચલ થાય. અનુક્રમે અક્રિયાની આકૃતિને વિષે અને અક્રમ વડે તેના ભાવને વિષે એકીસાથે વિચારતાં સવ સભત્ર હાય છે, તેથી ક્ષણિક મત સત્ય છે. ૩૨
વિશેષા—જે આત્માના સ્વભાવની હાની માનીએ તા, આત્માને ધ્રુવપણું—સ્થિરપણું થાય, અને મવડે અની ક્રિયાની આકૃતિના સંભવ છે. તથા અક્રમવડે આત્માના ભાવની માન્યતા થાય છે. જો એકીસાથે એટલે ક્રમ-અક્રમ લઈએ તે, તેનામાં સર્વ વાત સભવે છે; તેથી આત્મા ક્ષણિક-અનિત્ય છે, એ મંત સત્ય ઠરે છે. ૩ર
ક્ષણિક મતને નિર્દોષ કહે છે.
क्षणके तु न दोषोऽस्मिन् कुर्वद्रूपविशषिते । ध्रुवे क्षणेनुतृष्णाया निवृत्तेश्व गुणो महान् ||३३||