________________
૩૧૨
અધ્યાત્મ સાર.
મદિરાના દ્રષ્ટાંતનુ ખ`ડન કરેછે.
मद्यांगेच्यो मदशक्तिरपि नो मेलकं बिना । ज्ञानव्यक्तिस्तथा भाव्याऽयथा सा सर्वदा जवेत् || २२ ||
ભાવા—જેમ મદિરાના અગમાંથી મદ્યશક્તિ પ્રગટ થાય છે, પણ તે આત્માના મેળ કરવાથી થાયછે, મેળ કર્યાં વિના થતી નથી. તેવી રીતે જ્ઞાન-ચેતન શકિત પણ આત્માને ચેાગે થાયછે, તે શિવાય થતી નથી. ૨૨
વિશેષા—મદિરાના અંગભૂત મહુડાં, પાણી વગેરેમાં મદ્યશકિત રહેલી છે. પણ તે શકિત આત્માના ચગથી પ્રગટ થાયછે. એટલે ચેતન જ્યારે પાન કરે, ત્યારે તે દેખાય છે. તેવી રીતે જ્ઞાનશકિત-ચેતનશક્તિ આત્માના ચેાગથી ઉત્પન્ન થાયછે. તે શિવાય થતી નથી. માટે આત્મા છે, એ વાત માન્ય કરવી જોઈએ.
૨૨
રાજા અને રાંકની વિચિત્રતા શાથી છે ?તેના ઉત્તર,
राजरंका दिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् । सुखदुःखादिसंवित्तिविशेषो नान्यथा भवेत् ॥ २३ ॥ || ||
ભાવા —રાજા અને રાંક વગેરેની જે વિચિત્રતા છે, તે જીવે કરેલાં કર્મથી થાયછે. જો એમ ન હેાય તે, સુખ દુઃખ વગેરેનુ વેદ્યન ન થાય. ૨૩