________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર
૨૯૨
ભાવા—આત્મા નથી, આત્મા નિત્યં નથી, કર્તો નથી, ભાકતા નથી, સિદ્ધ નથી, અને તેના ઊપાય નથી, એ મિથ્યાત્વનાં છ પદ છે. ૨
વિશેષાથ મિથ્યાત્વનાં છ પદ છે, એટલે મિથ્યાત્વીએમાં છ પ્રકારની માન્યતા છે. કાઇ એમ માનેછે કે, આત્માજ નથી, ફાઇ આત્માને અનિત્ય માને છે, કાઇ આત્માને કાઁ નથી એમ કહે છે, કોઈ ભાક્તા નથી, એમ કહે છે, અને કોઈ આત્મા સિદ્ધ થતા નથી,એમ કહે છે. તેમજ કોઈ આત્માને સિદ્ધ કરવાના ઊપાય નથી, એમ કહે છે. આવી રીતે એકાંતે છ પ્રકારની માન્યતા, તે મિથ્યાત્વ કહેવાય છે. ૨
એ છ પદ્મવાળા મિથ્યાત્વથી શુ થાય છે !
एतैर्यस्मादनवे वृद्ध व्यवहार विलंघनम् । त्र्यमेव च मिथ्यात्वध्वंसि समुपदेशतः
॥ ૩ ॥
ભાવા—એ છ પદાથી વૃદ્ધ પુરૂષાના વ્યવહારનું ઉલ્લંધન થાય છે, અને તેને માટે સદુપદેશ આપવા, એ મિથ્યાત્વના નાશ કરનાર છે. 3
વિશેષા—પૂર્વે કહેલાં મિથ્યાત્વનાં છ પદોથી વૃદ્ધ પુરૂમાના વ્યવહારનુ ઊદ્ય ધન થાય છે, એટલે તે છ પદ્મોની માન્યતા સ્વીકાર કરવાથી વૃદ્ધ વ્યવહારના ભંગ થાયછે. જો સદ્ગુરૂ ઉપદેશ આપે તેા. તે ઊપદેશ એ છ પદના મિથ્યાત્વને નાશ કરનારા છે, તેથી અવશ્ય તે ઉપદેશ શ્રવણ કરવા જોઇએ. ૩