________________
અધ્યાત્મ સાર,
ત્યાગ અને દુઃખની સહનતા સમ્યગૃષ્ટિનેજ સફળ થાય છે, સિચ્ચા દ્રષ્ટિને સફળ થતી નથી. ૪
સર્વ ધર્મ ક્રિયામાં સમ્યકત્વ સારભૂત છે, कनी निकेव नेत्रस्य कुसुमस्येव सौरनम् । सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्मणाम् ॥ ५॥
ભાવાર્થ–નેત્રને સાર જેમ કીકી અને પુષ્યને સાર જેમ સુગષ છે, તેમ સર્વ ધર્મ-કર્મોને સાર સમ્યકત્વ કહેવાય છે. ૫
વિશેષાર્થ—જેટલી ધર્મ ક્રિયા છે, તે સર્વમાં સમ્યકત્વ જ સાર રૂપ છે. એટલે સમ્યકત્તથીજ એ ક્રિયાઓ ફળવતી છે. તે વાત દષ્ટાંત પૂર્વક જણાવે છે. નેત્રમાં કીકી અને પુષ્પમાં સુગં. ધ જેમ સાર રૂપ છે, તેમ સર્વ ધાર્મિક ક્રિયાઓમાં સમ્યકત્વ સા. રરૂપ છે. નેત્ર અને પુષ્પના દષ્ટાંત ઊપરથી એમ સિધ્ધ થાય છે કે, કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મ ક્રિયા નકામી છે-
નિષ્ફળ છે. ૫ સમ્યત્વનું સ્વરૂપ, તરવસધાર શરિર નિના सर्वे जोवा न हंतव्या सूत्रे तत्त्वमितीष्यते ॥६॥
ભાવાર્થતત્વ ઉપર શ્રદ્ધા રાખવી, તે સમક, એમ જિનશાસનમાં કહેલું છે. “સર્વ જીવોને હણવા નહીં' એ તત્ત એમ સૂત્રમાં કહેલું છે. ૬