________________
સમ્યકત્તાધિકા
૨૬૭. આંખો માણસ શત્રુ જીતે નહીં, તેમ સમકિત વગરને પુરૂષ તે સર્વમાં સિદ્ધ થતું નથી. ૩
વિશેષાર્થ ધર્મની સર્વ ક્રિયાઓ કરતે હેય, પિતાની જ્ઞાતિ, ધન અને વિષય ભેગને ત્યાગ કર્યો હોય, અને બીજા અનેક જાતના પરિણાહે સહન કરતે હોય, પણ તેનામાં સમ્યકત્વ ન હોય તે, તે સર્વે તેનું નિષ્ફળ થાય છે. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. આંધળો માણસ ગમે તે બળવાન હોય, તેપણું તે કદિ પણ શત્રુને જીતી શકતા નથી. તેવી રીતે સમ્યકત્વ વગરનો માણસ સિદ્ધ થઈ શકતું નથી. ૩ સમ્યકત્વ વગરને મિથ્યાદષ્ટિ કદિ પણ સિદ્ધ થતો નથી, એ વાત બીજે
પ્રકારે દર્શાવે છે. कुभित्ति मप्येवं कामभोगांस्त्यजन्नपि । पु:खस्पोरो ददानोपि मिथ्याष्टिने सिध्यति॥४॥
ભાવાર્થ–સતેષ ધારણ કરતે હોય, કામભેગને છોડી દેતે હોય, અને દુઃખને સહન કરતે હોય, પણ જે તે મિથ્યાષ્ટિ હોય તે, તે સિધ્ધ થતું નથી. ૪
વિશેષાર્થ–સમ્યકત્વ દૃષ્ટિથી રહિત મિથ્યાદ્રષ્ટિ પુરૂષ સં. તેષ ધારણ કરે, કામગને ત્યાગ કરે, અને દુઃખને સહન કરે, તે પણ તે સિધ્ધ થઈ શક્તા નથી. એટલે સંતેષ, કામગની