________________
મનઃશુદ્ધિ અધિકાર.
૨૫૦
જાયછે. તેથી કોઈ પણ પ્રકારે મનના નિરોધ કરવાની આવશ્યક્તા છે. ૧૬
મનના નિગ્રહ કેવી રીતે કરવા જોઇએ ?
स्फुट यस विषयव्यवसायतो लगति यत्र मनोऽधिक सौष्ठवात् । . प्रतिकृतिः पदमात्मवदेव वा तदवलंबन मंत्र शुनं मतम् ॥ १७ ॥
ભાવાથ—જે મન, સ્કુટ રીતે નઠારા વિષયના વ્યવસાયથી જે વસ્તુને વિષે અધિક ચતુરાઈથી લાગે છે, તે વસ્તુ આત્માની સાથે જોડવી, કે જેથી તે તેનુ પ્રતિિષખ ભાસે છે. જો કે તે આત્મ ધર્મ નથી, તા પણ અધ્યાત્મની રીતે તે તેનુંજ શુભ અવલખન હેલુ છે. ૧૭
!
વિશેષા—જે મન, નઠારા વિષયેાના વ્યવહારથી જે વસ્તુને વિષે લાગેલ ડાય, તે તે વસ્તુ આત્માની સાથે જોડી દેવી, એટલે અધ્યાત્મ દૃષ્ટિથી તે વસ્તુને જેવી, એટલે તે ઊપરથી મન અ. નાસક્ત થશે. પછી તેની અંદર તેનુ પ્રતિબિંબ ભાસશે; તેથી મન સ્વતઃ નઠારા વિષયમાંથી નિવૃત્ત થઇ, અધ્યાત્મ રીતે શુભ અવલંબન કરશે. જોકે તે આત્મધર્મને પામશે નહી, તેા પણ શુભ અવલંબન થવાથી, તે આત્મ ધર્મને પામ્યા વિના રહેશે નહીં. ૧૭
તે પછી મનની કેવી સ્થિતિ થશે ?
चंदनु काचन निश्रय कम्पना विगलित व्यवहार पदावधिः । न किमपीति विवेचन संमुखो जवति सर्व निवृत्ति समाधये १७