________________
મને શુદ્ધિ અધિકાર
૨૫૫ વિશેષાર્થ–મનુષ્ય પિતાનાં વચન, નેત્ર અને હાથની ચેષ્ટાએ અટકાવે, અને મને ચપળ રાખે છે તેથી વિપરીત થાય છે. એટલે કાર્યોત્સર્ગ કરી વચન, નેત્ર અને હાથની ચેષ્ટાઓ અટકાવે, અને મનને ચપળ થવા દે તે તેથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે આ જગતમાં એવી ધૂર્તતા બહુ ચાલે છે. અને તેવી પૂર્તતાથી
ભીલેકેએ આ વિશ્વને લુંટેલું છે. તેથી સર્વથા મનને સ્થિર કરવું. મનની સ્થિરતા વિના કરેલી કીત્સર્ગાદિ સર્વ ક્રિયા નિફલ થાય છે. એટલું જ નહીં પણ તેનાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. ૧૧ મનનું શોધન એ મુક્તિ-સ્ત્રીને વશ કરવાનું
ઔષધ છે. मनस एव ततः परिशोधनं नियमतो विदधीत महामतिः । दमभेषजसंवननं मुनः परपुमर्यरतस्य शिवश्रियः ॥ १५ ॥
ભાવાર્થ–તેથી મેટી બુદ્ધિવાળા પુરૂષે નિયમથી મનનું જ પરિશધન કરવું જોઈએ. પરમ પુરૂષાર્થમાં તત્પર એવા મુનિને તે મોક્ષ લક્ષમીને વશ કરવાનું ઔષધરૂપ છે. ૧૨
વિશેષાર્થ-ગ્રંથકાર ઉપસંહાર કરતાં દર્શાવે છે. ઉપર કહેલાં સર્વ કારણેને લઈને મેટી બુધ્ધિવાળા પુરૂષે નિયમથી મનનું શેધન કરવું જોઈએ. કારણ કે, એ મનનું ધન મેક્ષની ઇચ્છા વાળા પુરૂષને મેક્ષ-લક્ષમીને વશ કરવામાં આવધ રૂપ થાય છે. જે મુમુક્ષુ પુરૂષ મનને વશ કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ અવવય થાય છે. ૧૨