________________
મનઃશુદિષ્ઠ અધિકાર.
ભાવાચ–એ મનરૂપી ચય મર્કટ ચણા ચારિત્રના ગાપ કાને સ્થાવાળી સર્વ શમવાના રસને પ્રકારેઢેલી નાંખે છે. તેની આગળ શમસને વેપારીરમુનિ શું કરી શકે? ૪
વિશેષાર્થ–સંથકાર મનને મર્કટનું રૂપક આપી વર્ણવે છે જેમ કઈ રસને વ્યાપારી હોય, તેના સ્ત્રના ઘડાને મર્કટ ઊંધા વાળા તે રસ હોળી નાંખે , તે બીચારે વેપારી શું કરી શકે? તેવી રીતે મુનિ એક રામ રસને વેપારી છે, તેની શમતા એ તેને રસ છે. ચારિત્રગ એ તે શમતા રસના ભરેલા ઘડા છે. તે ઘડાને
મનરૂપી મર્કટ જે ચપળ થાય છે, તે ઢળી નાખે છે. જ્યારે શમ" તારૂપ રસના ચારિત્રગ રૂપ ઘડા ઢળાઈ જાયતે, પછી બિચારે
મુનિ લાચાર અવસ્થામાં આવી પડે. કહેવાનો આશય એ છે કે, પવિત્ર મુનિએ મનરૂપી મકટને વશ રાખવો જોઈએ; તેને ચપળ થવા ન દે ઈએ. એ મન સ્થિર રહે તે, મુનિ ચારિત્રગ અને શમતાને જાળવી શકે છે. તે સિવાય તે જાળવી શક્તા નથી. અર્થાત્ મનની શુદ્ધિ પ્રથમ આચરણીય છે. ૪
મનને અશ્વિનું રૂપક આપે છે. सतत कुट्टिम संयम नूतमोत्थितरजो निकरैः प्रथयं स्तमः। अति दृढश्च मनस्तुरगो गुणै रवि नियंत्रित एष न तिष्ठति ॥५॥
ભાવાર્થ—અતિ દઢ એ મન રૂપી ઘોડે સતત્ દાબેલી સંયમ રૂપ જમીનમાંથી ઊડાડેલ કલુષતા રૂ૫ ધુળના સમૂહ વડે અજ્ઞાન રૂપી અંધકારને ફેલાવતે શ્રત રૂપ ગુણ-દેરીથી બાંધે છે, છતાં તે સ્થિર રહેતું નથી. ૫