________________
અધ્યાત્મ સાર.
સદનુષ્ઠાનનું લક્ષણ.
आदर करणे प्रीतिर विसंपदागमः । जिज्ञासा तद् सेवा च सदनुष्टानलक्षणम् ॥ २७ ॥
૨૩૮
ભાવા — ક્રિયામાં આદર કરે અને તે પર પ્રીતિ રાખે, તેમાં મેાટી સ`પત્તિ પ્રાપ્ત કરે, તત્ત્વ જાણવાની ઇચ્છા રાખે, અને તે તત્ત્વને જાણનારની સેવા કરે, તે સદ્દનુષ્ઠાનનું લક્ષણ છે. ર૯
વિશેષાથ—જેને સત્ અનુષ્ઠાન પ્રાપ્ત થયું... હાય, અથવા જે સત્ અનુષ્ઠાન કરવા તત્પર હાય, તે ધર્મની શુદ્ધ ક્રિયામાં આદ૨ કરે છે, તેને આચરવામાં પ્રીતિ રાખે છે, તેને માટી સપત્તિ પ્રાપ્ત થાય છે, તેના હૃદયમાં તત્ત્વને જાણવાની ઈચ્છા પ્રગટ થાય છે, અને તે ઇચ્છાને લઈ તત્ત્વને જાણનારાની સેવા કરે છે. આવાં લક્ષણ્ણા જેમાં દેખાય, તે સત્ અનુષ્ઠાન કહેવાય છે. જેના ચેાગથી પુરૂષ ઉત્તમ ગતિનો અધિકારી બને છે, તેથી ઊત્તમ જીવાએ સદા સદનુષ્ઠાન આચરવામાં તત્પર રહેવું. ર૯
તે સદનુષ્ઠાનના ચાર પ્રકાર પણ દર્શાવેલા છે.
दैर्निनं भवेदिच्छा प्रवृत्ति स्थिर सिद्धिनिः । चतुर्विधमिदं मोहयोजनाद्योगसंज्ञितम् ॥ ३० ॥
ભાવા—ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદથી ભેદ પામેલુ' સત્ અનુષ્ઠાન મેાક્ષની સાથે યેાજવાથી યાગના નામથી કહેવાય છે. ૩૦