________________
અધ્યાત્મ સાર
અમૃતાનુષ્ઠાનનું સામાન્ય લક્ષણ,
जैनीमाज्ञां पुरस्कृत्य प्रवृत्तं चित्तशुद्धितः संवेग गर्नमत्यंतममृतं तद्विदो विदुः ॥ २६ ॥
R$$
ભાવા —શ્રી જીનેશ્વરની આજ્ઞાને આગળ ધરી, ચિત્તની શુધ્ધિ પૂર્વક આચરણ કરે અને અત્યંત સવેગ ભાવને ધારણ કરે તેને ગણધરો અમૃતાનુષ્ઠાન કહે છે. ૨૬
વિશેષા—ભાવ ધર્મને એટલે ચિત્તની શુધ્ધિને નિરવર ઉજવળ રાખે અને તેની સાથે પ્રભુની આજ્ઞાનુ કઇ રીતે ઉલ્લંધન થઇ ન જાય તેવી સાવચેતી રાખી પરમ વૈરાગ્યને ધારણ કરે, તેને શાસ્ત્રકારો અમૃતાનુષ્ઠાનનુ લક્ષણ કહે છે. ૨૬
અમૃતાનુષ્ઠાનનું વિશેષ લક્ષણ,
शास्त्रार्थालोचनं सम्यक् प्रणिधानं च कर्मणि । कालाद्यगा विपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥ २७ ॥
ભાવા ——શાસ્ત્રના અર્થના વિચાર, ક્રિયાને વિષે સમ્યગ્ ધ્યાન, કાળાક્રિકના અંગની અવગણના—એ અમૃતાનુષ્ઠાનનાં લક્ષણા છે. ૨૭
વિશેષાજેતે અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત થયેલ હાય, તે પુરૂષ શાસ્ત્રના અના વિચાર કરે છે. ધર્મની ક્રિયા કરવામાં વીય