________________
સમતાધિકાર
૨૧૩.
ભાવાર્થ–જેમ સૂર્યની કાંતિ ક્ષણવારમાં અંધકારને ક્ષીણ કરે છે, તેમ સમતા, કેટી જન્મોથી મેળવેલાં એવાં કર્મોને ક્ષણવારમાં ક્ષય કરે છે. ૨૨
વિશેષાર્થ– માણસ સમતા ગુણને સંપાદન કરે તે તેનાં કટિ જજોનાં કર્મો ક્ષણવારમાં ક્ષીણ થઈ જાય છે. તે ઉપર સૂર્યની કાંતિનું દષ્ટાંત આપી ગ્રંથકાર તે વાતને વિશેષ સિદ્ધ કરે છે. ૨૨ સમતા અન્ય લિંગી સિધ્ધને પણ આધારરૂપ છે.
अन्यलिंगादिसिधाना माधारः समतैव हि । રત્નત્રયપાલમાથા ચોકાવનૈનેતા | ગુરૂ I
ભાવાર્થ-જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નની પ્રાપ્તિથી ભાવ જૈન પણું પ્રાપ્ત થાય છે, તેમ અન્ય લિંગ વગેરે, સિધ્ધને આધાર સમતજ છે. ૨૩
વિશેષાર્થ-ળી સમતા અન્ય લિંગી વગેરે સિધ્ધોને પણ આધાર છે, એટલે સમતાને લઈને અન્ય લિંગી સિધ્ધ બની શકે છે. તે વાતને દષ્ટાંત પૂર્વક સમજાવે છે. બે પ્રકારના જેન છે. દ્રવ્ય જૈન અને ભાવ જૈન. તેમાં જે ભાવ જૈન પણું છે, તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ ત્રણ રત્નની પ્રાપ્તિથી થાય છે, એટલે એ ત્રણ રને આધાર જેમ ભાવ ન પડ્યું છે, તેમ અન્ય લિગી સિધ્ધોને આધાર પણ સમતાજ છે. તેથી સમતા સર્વમાં ઉપયોગી હેવાથી ત્રિકરણ શુદ્ધિથી આદરણીય છે. ૨૩