________________
અધ્યાત્મ સાર.
એચ સે સોને સ્થાને જમા કરવાપણું ન હોય તે, રાનગતિ હેતી નથી. ૩૮
વિશેષાર્થ_સિદ્ધાંતના કેટલાએક અર્થ આજ્ઞાથી ગ્રાહ્ય છે, અને કેટલાએક અર્થ યુક્તિથી ગ્રાહ્ય છે. તેમાં જે આજ્ઞા વડે ગ્રાહ્ય છે, તેને આજ્ઞાએ ગ્રહે નહીં, અને જે યુક્તિથી ગ્રાહ્ય છે, તેને યુક્તિ વડે ગ્રહે નહીં. એટલે જે જેને જ્યાં ઘટે, તેવી ચેજના કરે નહીં, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી. તેથી જે જ્ઞાનગર્ભિતા પ્રાપ્ત કરવી હોય તે, આજ્ઞા ગ્રાહા અને યુક્તિ ગ્રાહ્ય એવા અર્થની સ સોના સ્થાન ઉપર યોજના કરવી જોઈએ. અર્થના સ્થાને વિપયર્ય ન કરવું જોઈએ. ૩૮ પ્રાચર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાથને જ હોય છે. गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्न ततः स्थितम् । उपचारादगीतस्याप्यनीष्टं तस्य निष्टया ॥ ३५ ॥
ભાવાર્થ–તેથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ગીતાર્થને જ પ્રાપ્ત થાય છે, અને ઉપચારથી તેની નિશાને લઈને અગીતાર્થને પણ કવચિત્ જ્ઞાનગર્ભિત વરાગ્ય હોય છે. ૩૯
વિશેષાર્થ–જેણે સિધ્ધાંતના અર્થને યથાર્થ રીતે જાણે લ છે, એવા ગીતાર્થનેજ એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અહીં શંકા થશે કે, ગીતાર્થ થવું ઘણું જ મુશ્કેલ છે, તેથી ગીતાૐ પુરૂષે કવચિત્ વામા આવે છે, તે પછી બીજ અગીતાથને અવકાશજ નહીં રહે. તેના ઉત્તરમાં કહેવાનું કે, ઉપચારથી