________________
૧૪૨
અધ્યાત્મ સા
બાવા ——બુદ્ધિવાન્ પુરૂષને આગમના અર્થનું સ્થાપન કરવાથી સ વ્યાપક જ્ઞાન પ્રવર્તે છે, અને કાર્યાદિક જે વ્યવહાર છે, તે નિશ્ચય પણે ચિત્રામણની રેખા જેવા છે. ૩૩
વિશેષા—બુધ્ધિવાન્ પુરૂષને શાસ્ત્રના અર્થનું સ્થાપન કરવાથી સર્વ ઋાપક જ્ઞાન પ્રવર્તે છે. એટલે બુદ્ધિમાન્ પુરૂષ એ શાસ્ત્રના અને ખરાખર વિચારે, અને મનન કરે, તે તેને સર્વવ્યાપક જ્ઞાન પ્રવર્તે છે. અદ્ભુ· કોઇ શ’કા કરે કે, જ્યારે બુદ્ધિવા સવ્યાપક જ્ઞાન પ્રવર્તે, તે પછી તે કાર્ય –વ્યવહાર શામાટે કરે? તેના સમાધાન માટે કહેછે કે, જે કાર્યાદિ વ્યવહાર છે, તે ચિત્રની રેખા જેવા છે. જેમ ચિત્રની સુ'દરતા વધારવાને તે પર રેખા કરવામાં આવે છે, તેના જેવા વ્યવહાર નય છે. અને તે સર્વ રૂપને સમાન-સરખું કરવુ’, તે નિશ્ચય નય છે. ૩૩
એકાંતે નય માનનારા યાપી જેનાભાસ છે. तदेकांतेन यः कश्विद्विरक्तश्चापि कुग्रहः । शास्त्रार्थबाधनात्सोऽयं जैनाभासश्च पापकृत् ॥ ३४ ॥
ભાવાથ—જે એકાંતે નય માનનાર છે, તે વિરકત હાય તાપણું કુગ્રહી છે; અને શાસ્ત્રના અનો બાધ કરવાથી તે જૈના ભાસ અને પાપને કરનારા છે. અર્થાત્ જૈનાભાસ છે. ૯૪
વિશેષા—એકાંતે નયના પણ ગીકાર કરવા ન જે ઇએ. જે એકાંત નય માને છે, તે કદ્ધિ વિરકત હાય, ત્યાગી થયેલ