________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૩૦
માન સમ્યકત્વ અને સીન ચારિત્રના પ્રકારથી સમ્યકત્વજ સારરૂપ છે, એમસિદ્ધ થાય છે.
:
सम्यक्त्व मौनयोः सूत्रे गतप्रत्यागते यतः । नियमो दर्शितस्तस्मात् सारं सम्यक्त्व मेव हि ।। १९ ।
2
ભાવા—જે સમ્યકત્વ તે માન ચારિત્ર અને ચારિત્ર તે માન સમ્યકત્વ કહેવાય છે એમ આચારાંગ સૂત્રમાં ગત પ્રત્યાગતની રીતિથી જે કહેલ છે; તે એક જાતના નિયમ દર્શાવેલ છે, તે ઉપરથી સમ્યક્ત્વજ સારરૂપ છે, એમ સિદ્ધ થાય છે ૧૯
વિશેષા—માચારાંગ સૂત્રમાં ગત પ્રત્યાગતના પ્રકારથી ક હેલુ છે કે, જે સમ્યકત્વ છે તે માન ચારિત્ર કહેવાય છે, અને જે. ચારિત્ર તે માન સમ્યકત્વ કહેવાય છે. તે ઉપરથી એવા નિયમ કર વામાં આવ્યા છે કે સમ્યક્ત્વજ સાર ભૂત છે.
૧૯
સમ્યકત્ત્વ શું છે ?
अनाश्रवफलं ज्ञान मव्युत्थानमनाश्रवः । सम्यक्त्वं तदभिव्यक्तिरत्येकत्वविनिश्चयः ॥ २० ॥
ભાવા—જ્ઞાનનું ફળ અનાશ્રવ છે, અને અનાશ્રવનુ ફળ વિષ્કાના અનુદ્યાગ છે, અને વિષયાના ત્યાગ કરવાના એક નિશ્ચય તે સભ્ય કહેવાય છે ૨૦
7.
વિશેષા—જયારે માણુસને ખરેખરૂં જ્ઞાન પ્રગટે, ત્યારે આશ્રવ કે જે કર્મની આવક છે, તેને ત્યાગ કરો ત્યારે આ