________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૨૯
વિશેષાથ મિથ્યાત્વીઓનાં નઠારાં શાસ્ત્રના અભ્યાસથી સસારની નિર્ગુ ણુતા જેવામાં આવે, તેથી જે નૈસગ્ય ઉત્પન્ન થાય, તે બીજો માહ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. માહ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષ શાસ્ત્રીય વાદ વિવાદમાં વિશેષ તત્પર બને છે. અને તે મિથ્યાત્વ તરા દુરાગ્રહી થાય છે; તેથી તેના માહગાિ ત વૈરાગ્ય જણાઇ આવે છે. મિથ્યાત્વ તરફ જે મેહ રાખીને વૈરાગ્ય ધારણુ - રવા તે માહ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. તેવા વૈરાગ્ય ખાલ તપસ્વીઓને હાય છે, ઊત્તમ પુરૂષાને હાતા નથી. કારણુ કે, ઉત્તમ પુરૂષો યથાર્થવાદી હાવાથી તેએ સદા મિથ્યાત્વથી દૂર રહે છે. ખાળ એટલે મૂખ એવા તપસ્વીઓ એ મેાહુ ગર્ભિત વૈરાગ્યને ધારણ કરી ધર્મના આડંબર વધારે છે, અને આખરે પતિત થઈ ચારિત્ર ધર્મ થી વિમુખ ખને છે. ૮
સિદ્ધાંત જાણવા છતાં વિરૂદ્ધ અર્થ કહેનારાઆનું ઇષ્ટ થવું દુષ્કર છે.
सिद्धांतमुपजीव्यापि ये विरुद्धार्थभाषिणः । तेषामप्येतदेवेष्टं कुर्वतामपि दुष्करम् ॥ ॥ ॥ ॥
ભાવા—સિદ્ધાંત જાણીને પણ જે તે સિદ્ધાંતની વિરૂદ્વ અર્થ કહેનારા છે, તે એ ઇષ્ટકા કરતા હાય તે પણ,તેમનું Üષ્ટ થવું દુષ્કર છે. હું
વિશેષા—માહ ગર્ભિત વૈરાગ્યને ધારણ કરનારાએ કદિ સિદ્ધાંતને જાણતા હાય, તે પણ તે તેની વિરૂદ્ધ એવા અને
ટ્