________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૦૭
તેવી મધ્યમ સ્થિતિમાં રહી, તે તન્મય અનતે નથી. તેવા પુરૂષ નિવિદ્મપણે મેક્ષે જાય છે. ૧૬
નિઃસગપણે ભાગ ભાગવતાં પણ માક્ષે જવાય છે.
जोगान् स्वरूपतः पश्यंस्तथा मायादिकोपमान् । जानोऽपि संगः सन् प्रयात्येव परं पदम् ॥ १७ ॥
ભાવા—વિષય ભાગોને સ્વરૂપથી ઈંદ્રજાલના જેવા જો તા, અને તેમાં આસક્ત થયા વગર તેને ભાગવતા હાય, તે પણ તે પરમપદ્મને–મેાક્ષને પામે છે. ૧૭
વિશેષા—આ સ’સારના ભાગેા ઈંદ્રજાલના જેવા માયાવી છે, એમ તેમનુ' સ્વરૂપ ઓળખી તેમને જે પુરૂષ આસક્તિ વગર ભાગવે છે, તે મેક્ષ પદને પ્રાપ્ત કરે છે. કહેવાના આશય એવા છે કે, આ સંસારના ભાગ ભાગવતા હાય, પણ તેનું યથાર્થ સ્વરૂપ સમજી તેમાં અનાસક્ત રહે, તેા તેનામાં વૈરાગ્યની ભાવના કાયમ રહે છે; અને તેથી ગુરુસ્થાનારાણુના ક્રમથી તે “ છેવટે માક્ષપદ્મના અધિકારી અને છે, એટલે આ સ’સારના ભાગ પાગલીક છે, પરવસ્તુ છે, અને વિરકત ભાવે રહેવુ, એ સ્ત્ર વસ્તુ છે, એવા વિચારથી આત્મસ્વરૂપ ઓળખાય છે, અને મેાક્ષપદ મેળવી શકાય છે. ૧૭.