________________
ભવ-સ્વરૂપ ચિતા
વિષય સસ↑ ચિત્તમાં વૈરાગ્યના સક્રમ થવા તદ્દન અશકય છે.
यददुः स्यात्कुहूरात्रौ फलं यद्यवकेशिनि । तदा विषय संसर्गि चित्ते वैराग्य संक्रमः ॥ ८ ॥
૧૧
ભાવા—કર્ નામની અમાસની રાત્રિએ જે ચંદ્ર ઉગે અને વાંઝીયા વૃક્ષ ઉપર જે કુલ એસે તેા, વિષયના સસવાળા ચિત્તની અંદર વૈરાગ્યના સક્રમ થાય. ૮
વિશેષાજે ચિત્તમાં વિષયેાના સસ રહ્યા હાય, તે ચિત્તમાં કદિ પણ વૈરાગ્યના સક્રમ થતાજ નથી. વિષયના સસ વાળા ચિત્તમાં વૈરાગ્યના તતૢ અસ’ભવ છે, તે ઉપર એ દૃષ્ટાંત આપે છે. અમાવાસ્યાની રાત્રે ચંદ્રના ઉદય થાય, અને વધ્યા વૃક્ષને જે કુલ આવે તે, વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્યના સક્રમ થાય. જેમ અમાસની રાત્રે ચંદ્રના ઉય, અને વાંઝીયા વૃક્ષને લા ઉદય હાયજ નહીં, તે પ્રમાણે વિષય સ`સગી ચિત્તમાં વૈરાગ્યના સક્રમ હાયજ નહીં. ૮
નિરાબાધ વૈરાગ્ય ક્યારે થાય ?
जवहेतुषु तद्द्वेषाद्विषयेष्वप्रवृत्तितः । वैराग्यं स्यान्निराबाधं जवनैर्गुण्य दर्शनात् ॥ ९ ॥
ભાવા—સ`સારના કારણ રૂપ એવા વિષયેાને વિષે દ્વેષથી