________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૭
આવવાથી, તે સ`સાર ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. તેવા દ્વેષથી સ’સાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે સ`સારના સ્વરૂપનું જ્ઞાન અને સસાર ઉપર દ્વેષ, એ ખને કારણેાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે વૈરાગ્ય માત્ર નામનેા નહીં, પણ સસારના વિચ્છેદ થવા રૂપ ાય છે. ૧
• વિષય સુખ લીધા પછી વૈરાગ્ય થવા જોઇએ ? એમ માનનારાઓના મતને તાડે છે.
सिध्द्या विषय सौख्यस्य वैराग्यं वर्णयंति ये । मतं न पुज्यते तेषां यावदर्थः प्रसिद्धितः ॥ २ ॥
ભાવા—વિષય સુખની સિદ્ધિ થયા પછી વૈરાગ્ય થવા જોઈએ, એમ જે વણુ વે છે, તેમના મત ઘટિત નથી. કારણકે, ‘જ્યાંસુધી દ્રવ્ય છે, ત્યાંસુધી વિષય છે,' એમ પ્રસિદ્ધ રીતે કહેવાય છે. ૨
વિશેષા—કેટલાક અન્યમતિએ એમ હેછે કે, વિષયસુખ ભાગવ્યા પછી વૈરાગ્ય થવા જોઈએ. એ મતને તાડવાને માટે ગ્રંથકાર આ શ્લેાથી જણાવે છે કે, જે એમ šછે, તેઓના મત તદ્ન જુદી છે. કારણકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ રીતે કહેવાય છે કે, ‘ જ્યાંસુધી દ્રવ્ય છે, ત્યાંસુધી વિષય છે. • તેથી વિષયસુખ લેવાની ઈચ્છા રાખવી, એ વૈરાગ્યથી તદ્ન વિપરીત છે. તેને માટે શાસ્ત્રકાર લખેછે કે, “ અર્થ સત્ત્વ વિષયસર્વ” એટલે જ્યાંસુધી અર્થ-દ્રવ્યછે, ત્યાંસુધી વિષયછે. ૨