SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ ગ્રાસએષણા णामं ठवणा दविए भावे घासेसणा मुणेयव्वा । ત્રે મછાદર માવંમ જ દોડ઼ પંચવિદા ૦૧ ૫ (પિં. નિ. ૩૨૯) ગ્રાસએષણાના ચાર નિક્ષેપ છે- નામ ગ્રાસએષણા, ૨ સ્થાપના ગ્રાસએષણા, ૩ દ્રવ્ય ગ્રાસએષણા, ૪ ભાવ ગ્રાસએષણા. દ્રવ્ય ગ્રાસએષણામાં મત્સ્યનું ઉદાહરણ, ભાવ ગ્રાસએષણા પાંચ પ્રકારે છે - ૨ નામ ગ્રાસએષણા-ગ્રાસએષણા એવું કોઈનું નામ હોય તે. ૨ સ્થાપના ગ્રાસએષણા-ગ્રાસએષણાની કોઈ આકૃતિ. ૩ દ્રવ્ય ગ્રાસએષણા-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુ વાપરવી. ૪ ભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. 1 આગમભાવ ગ્રાસએષણા.2 નોઆગમભાવ ગ્રાસએષણા. આગમભાવ ગ્રાસએષણા-ગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત-સંયોજનાદિ પાંચ દોષથી રહિત આહાર વાપરવો. અપ્રશસ્ત-સંયોજના પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળો આહાર વાપરવો. કહેલ વસ્તુના અર્થને સમજાવવા માટે ચરિત-બનેલા અને કલ્પિત એમ બે પ્રકારના દૃષ્ટાંતો હોય છે. તેમાં અહીં દ્રવ્ય ગ્રાસએષણા ઉપર મત્સ્યનું કલ્પિત દૃષ્ટાંત કહેવામાં આવે છે.
SR No.023138
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy