SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ હોય છે. બીજું એ પણ વિચારણીય છે કે-સર્વવિરતિ કે દેશવિરતિ ચારિત્રવાળાની ગતિ “દેવલોક કહી છે, જ્યારે દેવલોકમાં તે “વિરતિને–ચારિત્રનો અભાવ છે. કદાચ કઈ ચારિત્રધારી મેક્ષમાં જાય, તે ત્યાં પણ ચારિત્રનું કંઈ પ્રજન નથી. કારણ કે સિદ્ધ નો વિત્તી અર્થાત્ ચારિત્ર ક્રિયારૂપ હોવાથી અને મોક્ષમાં શરીરને અભાવ હોવાથી ત્યાં અનુઠાનરૂપ ચારિત્રને એગ જ નથી અસંવૃત સંવૃત અણગાર આ પછી અસંવૃત અને સંવૃત અણગારના સંબંધમાં કેટલાક પ્રશ્નોત્તરે છે. અસંવૃત અણગાર એટલે કર્મને આવવાનાં દ્વારે. આશ્રવદ્વાને ન રેકે, તે અસંવૃતસાધુ કહેવાય. અને જે આશ્રયદ્વારને રેકે છે–તે સાધુ સંવૃતસાધુ કહેવાય. આ અસંવૃત અને સંવૃતસાધુ સિદ્ધ થાય, બોધ પામે, સંસારથી ૬. આ ભવમાં પ્રાપ્ત કરેલું સમ્યજ્ઞાન આવતાં ભાવમાં સાથે ન જાય તે ઐહભવિક કહેવાય છે. ભવાન્તરમાં પણ સાથે જાય તે પારભવિક કહેવાય છે. અને ત્રણ ચાર ભા સુધી જ્ઞાન–સંસ્કારો બન્યા રહે તે ઉભયભવિક કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન પણ જાણવું. જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર આ વર્તમાન ભાવ પૂરતું જ હોય છે. કેમકે બન્ને પ્રકારની વિરતિમાં રહેનાર ભાગ્યશાલી દેવગતિમાં જ જાય છે. જ્યાં વિરતિ (વ્રત-નિયમ–પચ્ચક્ખાણ) હોતી નથી. તેમ જ અશરીરી-સિદ્ધાત્માને પણ ચારિત્ર હોતું નથી. આ પ્રમાણે તપશ્ચર્યા પણ અહભવિક હોય છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy