________________
શતક ૧ ૩ ઉદ્દેશક−૧ ]
[ ૧૫
જે તીવ્ર રસ (કર્માની ફળ દેવાની તીવ્રતા) હતા. તેને પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત દુષ્કૃત્યાની વારંવાર આલેાચનાથી તીવ્ર રસવાળાં કર્યાં પણ ‘અપવતના’ કરણથી મન્દરસવાળા કરાય છે. અને મંન્દરસવાળાં કર્યાં ‘ઉર્દૂત ના’કરણથી તીવ્રરસવાલા પણ બની જાય છે.
તાત્પર્ય એ છે કે-શુભ અને શુદ્ધ ભાવનામાં રહેવાવાળા આત્મા પ્રતિ સમયે શુભ કર્યાં તે ખાંધે જ છે. સાથે સાથે શુભ ભાવનાને લઈને પહેલાના માંધેલા અશુભ કર્મના રસ પણ મન્ત્ર કરતા જાય છે. અને ભાવનાના રંગ જો તીવ્ર અની જાય તે અશુભ કર્માંના મૂળીયા પણ કાપતા જાય છે. તેનાથી વિપરીત હિંસા, જૂઠ, પ્રપંચ, વ્યભિચાર, પરિગ્રહ આદિ અશુભ ભાવનામાં રાત-દિન મસ્ત રહેનારા આત્મા પ્રતિ સમયે અશુભ (પાપ) કર્માંના સંગ્રહ કરતા રહે છે. સાથે સાથે પહેલાના માંધેલા શુભ (પુણ્ય) કર્માને પણ અશુભ કરે છે.
‘મળતુ મળાયુ” એટલે અગ્નિવર્ડ દગ્ધ થયેલા લાકડા કાષ્ટરૂપને છેાડીને જેમ ભસ્મરૂપે થાય છે, તેમ શુભ ધ્યાન તથા શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિવડે કમ રૂપી ઢગલાખ ધ કષ્ટસમૂહ પણ ખાખ થઈ જાય છે.
‘મરતું મરાયુ” એટલે આવીચિક મરણવડે આ જીવાત્મા જન્મના પ્રથમ સમયથી પેાતાના આયુષ્યકમ નાં દલિકોને લાગવી રહ્યો છે. અને ૭૦ વર્ષની ઉમરે કમના છેલ્લે અશ ભાગવીને તે માણસ મરણ પામે છે.
વ્યવહારનયે ભલે આપણે કહીએ કે આ માસ ૭૦ મા વર્ષે મર્યાં, પરન્તુ આ કર્માંના દલિકા બધા એકી સાથે ૭૦ મા વર્ષે જ નથી ભોગવાતા, પણ જન્મથી લઈને પ્રતિ સમય ભોગવાતાં કલિકા ૭૦ મા વર્ષ પૂરા થાય છે. આ પ્રમાણે માંધેલું આયુષ્ય કમ પ્રતિક્ષણ ક્ષય પામતુ હાય છે.