SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ મુ' ઉદ્દેશક−૮ ] [ ૫૪૧. પેાતાના માનેલા હેાવા છતાં પણ અનંતજ્ઞાનની આવશ્યકતા માની નથી જેમકે ‘ ભગવાન કેવળ ઈષ્ટ તત્ત્વને જાણે તે જરૂરી છે પણ સંસારના બધા પદાર્થાંનું જ્ઞાન શા કામનું? કીડા કેટલા? નારકના જીવેા શી રીતે રહે છે ? ઈત્યાદિ. અનાવશ્યક પદાર્થીના જ્ઞાનની આવશ્યકતા શા કામની? આ પ્રમાણે માનનારાઓને સમજણ આપતાં જૈનાચાર્યાં એ કહ્યું કે ‘સસ’ તે જ હાઇ શકે છે, જે સંસારના અનંત પદાર્થોં અને એક એક પદાર્થના અનંત પાંચાને જાણી શકવા માટે સમથ હેાય. જે ભગવાનને સંસારના પદાર્થોનું યથા જ્ઞાન ન જ હાય. તા તેમનુ ‘ભગવ’તતત્ત્વ’શા કામનું ? પદાર્થ માત્રમાં અનંત પર્યાયેા અસ્તિત્વ અને નાસ્તિ– ત્વઆદિના સંબંધની અપેક્ષાએ વિદ્યમાન હાવાના કારણે દ્રવ્ય માત્ર અનંતપર્યાયાત્મક જ હાય છે. એવી સ્થિતિમાં જે ભગવાન પદ્માના એક પર્યાને પણ સમ્યક્ પ્રકારે જાણી ન શકે તે મધાએ પાંચાને શી રીતે જાણી શકશે ? આ સ્થિતિમાં ‘અનંતવિજ્ઞાન' વિશેષણને સાક નહી. કરનાર વ્યક્તિ ‘સજ્ઞ' ખની શકે તેમ નથી. દ્રવ્યમાં રહેલા અનંત પર્યાય હવે સક્ષેપથી આપણને અનંતમાંના ખ્યાલ આવે, તે જોઈએ, અન’ત એટલે જેના અંત નથી-ગણત્રી નથી, તે અનત દ્રવ્યે અને સહભાવી તથા ક્રમભાવી પર્યાય—સ્વરૂપને ધમ કહેવાય છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy