________________
શતક-મું ઉદ્દેશક-૬]
[૫૦૭ ૫. સંદનનવૃતિઘુત્ત-જેથી વ્યાખ્યાન, તપ આદિ સદનુષ્ઠા-- નેમાં તેમને ખેદ ન આવે.
૬. નાફાંસી-શ્રોતાઓ પાસે કેઈપણ પદાર્થની આકાંક્ષાન રાખે.
૭. વિચા–પિતાની બડાઈ હાકવામાં મૌન સેવનાર હાય.
૮. અમાથી–શિ તેમજ સંઘ સાથે શઠતાને વ્યવહાર. ન રાખે.
૯ થિરિટી–એટલે આગમીય તત્વને ભૂલનારા. ન હોય.
૧૦. શીતવી-જેમનું વચન અપ્રતિહત હોય. ૧૧. નિત્તપરિષ-પરવાદીઓથી ક્ષેભ ન પામે.
૧૨. નિતનિત્તા–પોતે અપ્રમાદી હોય અને વ્યાખ્યાન દેવામાં પ્રેમવાલે હોય તો જ પોતાના નિદ્રાલુ શિષ્યને. અપ્રમત્ત બનાવી શકે છે.
- ૧૩. મધ્યથ-વાદ, વિવાદ અને વિતંડાવાદથી સર્વથા. દૂર રહીને સંવાદક બનવાનો ભાવ રાખે.
૧૪. રેરાશામાવશ–દેશ, કાળને, જોઈને, અપ્રતિબદ્ધ વિહાર કરનાર હોય અને ધર્મોપદેશ પણ દેશ, કાળને અનુકૂલ. આપનાર હોય.
૧૫. મારજોરદધતિમ–સિદ્ધાન્ત, અવયવ, તર્ક, વાદ, જલ્પ, વિતંડાવાદ, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાનેને. જાણીને સામેવાલા વાદીને નિરૂત્તર કરનાર હાય.