________________
૫૦૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
લાવીને, તથા જે મુનિની જેવી શિથિલતા હેાય તે પ્રમાણે તેમને આગમીય પાઠાથી સંસારની અસારતા દેખાડીને પાછા ભાનમાં લાવીને ઐય પ્રાપ્ત કરાવવા માટે જ આ પદ્મ છે.” તે ઉપાધ્યાય ભગવંતામાંથી કોઈક જ પુણ્યશાળી જીવ આચાય પદને દીપાવવા માટે સમર્થ હાય છે, જેમના આત્મીય. ગુણાના વિકાસ ચરમસીમાએ પહેાંચેલા હેાવાથી પૂરા ચતુ વિધ સંઘના તેએ માલિક હેાય છે. સંધના ચેાગક્ષેમ પ્રત્યે તે પૂરેપૂરા વફાદાર હાય છે, ધમ, સંપ્રદાય તથા ક્રિયા કાંડાના નામે સંઘમાં કુસંપ ન વધે તેવા ખ્યાલાતવાલા હાવાથી તેઓ સંઘપૂજ્ય બને છે.
આચાર્ય પદ અત્યન્ત જવાબદારી ભર્યું`` હાવાથી, અને ભાવદયા ઉપર જ નિર્ભર હાવાથી આ પદ કાને આપવું ?’” એને નિણ્ય નિયુÖક્તિકાર શ્રી ભદ્રમાડુ સ્વામીજી આ પ્રમાણે આપે છેઃ
આચાય પદની ચાગ્યતા
૧. આર્યવેશોત્વન-આ દેશમાં ઉત્પન્ન થયેલા જીવાત્મા જ સુખપૂર્વક જ્ઞાન મેળવી શકે છે.
૨. વિશિષ્ટòલ્પન-પેાતાના પિતાની કુલ પરંપરા, સદાચાર ઉપર સ્થિત હાવી જોઈએ, જેથી સંઘના ભાર. ઉંપાડી શકાય.
૩. વિશિષ્ટજ્ઞાતિઃ-માતાના કુલની પરંપરા સારી અને નિર્દોષ હાવી જોઇએ, તે જ વિનયાદિ ગુણેાની પ્રાપ્તિ સુલભ
અને છે.
૪. ઉપવાનું—સારૂ રૂપ તથા શરીરનું ડાળપણુ હાવુ જરૂરી છે જેથી તેમના વચનેા શીવ્રતાથી ગ્રાહ્ય બને છે.