________________
શતક-૫ મું ઉદ્દેશક-૫]
[૪૬૧.’ (૨) ગણ, નક્ષત્ર ત્રણ ગણમાં સમાપિત છે.
દેવગણ અશ્વિની, પુનર્વસુ, પુષ્પ, હસ્ત, સ્વાતિ, મૃગ- શિર, અનુરાધા, શ્રવણ, રેવતી.
મનુષ્યગણ ત્રણ પૂર્વા ત્રણ ઉત્તરા, રોહિણી, ભરણઆ .
રાક્ષસગણા કૃતિકા,વિશાખા, ચિત્રા, ઘનિષ્ઠા, શતભિષા,. યેષ્ઠા, મૂલ, આશ્લેષા અને મઘા નક્ષત્રે.
બંને વ્યક્તિ એટલે કે મૂર્તિ ભરાવનાર અને ભગવાન. યદિ એક જ ગણન હોય તો શ્રેષ્ઠ છે, એકને દેવગણ અને બીજાને માનવગણ હોય તે સાધારણ સારું છે. પરંતુ એકને દેવગણ અને બીજાને રાક્ષસ ગણુ હોય તે કલેશકારી હોય છે એકને માનવગણ અને બીજાને રાક્ષસ ગણ. હોય તે મૃત્યુકારી હોય છે. જેમ કે નેમિનાથ ભગવાન રાક્ષસ ગણના છે અને મૂર્તિ ભરાવનાર દેવ ગણુ અથવા મનુષ્ય ગણને હોય તો તે મૂર્તિ તે ભાગ્યશાલીને નુકશાન. કારક બનશે.
(૩) રાશિઃ પરસ્પર રાશિને મેળ પણ હોવો જોઈએ. બંનેની રાશિમાં મિત્રતા હોય તો રાશિમેલાપક સારે રહેશે. અન્યથા હાનિ.
અશુ બીજુ, બારમું, “વપંચક, ષડાષ્ટક સારા માટે નથી. શત્રુષડાષ્ટક આ પ્રમાણે છે
વૃષ-ધન, કેક-કુંભ,કન્યા-મેષ, વૃશ્ચિક-મિથુન, મકરસિંહ, મીન-તુલા.