________________
શતક-પમું ઉદ્દેશક-૪ ] .
[ ૪૧૫ ઉતાવળે થતે જીવ સાત કે આઠ પ્રકારનાં કમેને બાંધે છે. એ પ્રમાણે ઠેઠ વૈમાનિક સુધી સમજવું ? હાસ્ય મોહનીય કર્મ
૬૧. જ્ઞાનાવરણીય, દશનાવરણીય મેહનીય અને અંતરાય નામના ઘાતી કર્મોને ભાર જેમને હેાય તે “છદ્મસ્થ કહેવાય છે. માટે તેમને હસવું અને ઉતાવળા થવું, આ બંને ભાવ હોય છે. જ્યારે કેવળજ્ઞાનીને હસવું કે ઉતાવળા થવા પણું નથી કારણ વિના કાર્ય બનતું નથી. અનાદિ કાળથી પ્રવાહરૂપે ચારિત્રમેહનીયકર્મને કારણે છઘસ્થ માણસને હસવાનું થાય છે અને પ્રત્યેક પ્રસંગે ઉતાવળ કરવાનું મન થાય છે.
ઘણા દાખલાઓમાં આપણે જાણીએ છીએ કે હસવાની કિયાને આધ્યાત્મિક જીવન સાથે કટ્ટર વૈર છે અને બોલવામાં, ચાલવામાં, ખાવામાં અને કામકાજ કરવામાં ઉતાવળને લઈ કંઈ પણ ફાયદો થતો નથી. માટે વૃદ્ધ માણસો કહે છે કે રેગનું મૂળ ખાંસી અને કજીયાનું મૂળ હાંસી.”
આત્માની અનંત શક્તિઓને વિકાસ થવા દેવામાં હાસ્ય કર્મને જ અંતરાય નડે છે, જે ચારિત્ર મોહનીસકર્મના કારણે થાય છે. આત્માના દર્શન થવામાં દર્શન મેહનીચકમ અને આત્માના વિકાસમાં ચારિત્રમેહનીય કર્મ નડતરરૂપે બને છે. “વાર્ઘિ મચીરિ વારિત્રમોહનીય . *
આ મહનીયકર્મમાં ૨૫ ભેદો (પ્રકાર નીચે લખેલા જાણવા.