________________
શતક- ૪જું ઉદ્દેશક-૯ ]
[ ૩૬૫ નરયિક છે અને નરયિક નારકના આયુષ્યવાળે હોવાથી તે નૈવિક જ કહેવાય, અને તે નરકમાં જ જાય ૫૪
ચારે ગતિમાં જન્મ મરણ અનિવાર્ય છે
ર ૫૪. ચારગતિરૂપ સંસારમાં સાતે નરકભૂમિના બધાએ નારકજી, ચારે નિકાયના સંપૂર્ણ દે, અસુરે, ઈન્દ્રો સૂર્ય—ચન્દ્ર વગેરે દે. સૂફમ-બાર નિગોદના અનંતા. નંત જીવે, પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયના અનંતજી, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયના બધાએ છે, આર્યદેશ, અનાર્ય દેશમાં જન્મેલા વિદ્વાને, વિજ્ઞાનીઓ, ડોકટરે, સત્તાધીશે, શ્રીમતે, સાધુઓ, ખેડખાપણવાલા મનુષ્ય, વૈરાગ્યથી પરિપૂર્ણ માણસ, ઉર્દૂ, ફારસી, જર્મન, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાના જાણકાર, ધર્મના ઉપદેશકે, સંગીતકાર, પરમાત્માને સાક્ષાત્કાર કરનારા સ્થાનિઓ, ગિઓ, હઠાગ્રહિએ, હઠયોગને જાણનારાઓ, વગેરે બધાએ જેને માટે એક જ નિયમ છે કે જે જમે તે મરે છે.” જન્મેલો માણસ અમર રહી શકતા નથી. હજારે લાખે દેવતાઓ પણ જન્મેલાને અમર બનાવી શકતા નથી. સંસારમાં કે દેવલોકમાં એ એક પણ પદથ નથી કે જેનું ભેજન કરવાથી માણસ અમર રહી શકે? “અમૃતમ િરેવા યુ આ ઉક્તિ તે કવિ એના મગજને આભારી છે, આમાં વાસ્તવિકતા હોય તે એટલીજ કે પ્રલોભવશ પણ માણસમાત્ર સત્કર્મોને આચરે, જેથી દેવલોકમાં અમરરૂપે ઉત્પન્ન થઈ શકે છે. બાકી તે