SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬] [ભગવતીસૂત્ર સારસંહ વરૂણુનું આધિપત્ય જૈનશાસનને ભક્ત શ્રી વરૂણદેવ કુવા, વાવડી, તલાવ, નદી, નાલા આદિમાં રહેલા પાણી ઉપર વર્ચસ્વ ધરાવે છે. માટે અરિહંત દેવેના અધેિક માટે શાન્તિસ્નાત્ર અષ્ટોતરી સ્નાત્ર પૂજા માટેનું પાણી સબહુમાન અને સવિધિ લાવવામાં આવે છે. જે માટે અઠ્ઠાઈ મહોત્સવ ક૨વામાં આવે છે અને ચતુર્વિધ સંઘ વાજતે ગાજતે જલયાત્રાને વરઘોડે (જેમાં સેંકડો-હજારે રૂપીઆ ખર્ચાય છે) ચઢાવે છે અને પાણીના સ્થાને જાય છે ત્યાં અપેિક માટે લેવાતાં પાણીની વિધિ આ પ્રમાણે કરવામાં આવે છે વિધિકારક અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી દ્વારા વરૂણદેવનું આ પ્રમાણે મંત્ર બોલે છે. "ॐ ववव नमो वरुणाय, पांशहस्ताय, सकलयादोधीशाय, सकलअलपक्षाय, सकलनिलयाय, सकलसमुद्रनी सरोवरपल्लवनिझरकूपवापीस्वामिमेऽमृतकाय देवाय अमृतं देहि देहि अस्त साक्य स्रावय, नमोऽस्तु ते स्वाहा ।" આ મંત્ર બોલીને વરૂણ દેવની અષ્ટ પ્રકારી પૂજા કરે છે કુવા આદિથી પાણી કાઢીને આ મંત્ર બોલવામાં આવે છે “ ही अमृते, अमृतोद्भवे, अमृतवर्षिणी. अमृतं स्रावय स्रावय જે તે વી* * *. સૂ હૂ હૂ જ ही द्रावय द्रावध हाँ अलदेवीदेवा अत्रं आगच्छत आगच्छत - પણ અમુક અમુક મને છેલીને અષ્ટપ્રકારી પૂજા થાય છે. અને કળાએ ભરીને વાજતે ગાજતે મંદિરમાં મૂક્યું છેમં દ્વારા ફ્લેલું પાણી અરિહંતદેવના અભિષેક માટે કામમાં આવે છે. . . . .
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy