________________
શતક-૩ જુ ઉદ્દેશક-૪]
‘દુશ્મન' કાના કાણ અહી છે કાણુ વલી ‘પ્રિય' કોને ? જલધિ જલમાં તરણા જેવેા, મેળા જ્યાં મનુજાના મિથ્યા એ સૌ મનની માયા અવળે મારગ જા મા !
ફ્લેશ થકી આ સભર ભર્યાં સ’સાર
ફૂડ કપટ ને
ભલે, પરંતુ માનવ ! તું તા પ્રભુને સજન—સાર એ સમરીને
સત્ય સનાતન
છેડ બધાય ઉધામા ! મનવા.
ગગન મહી ધન જો ! સમદરનાં પીતાં જલ અસ ખારાં, તાય નિર ંતર વરસે કેવી
મનવા.
મીઠી મધુરી ધારા ! હળાહેળા હસતાં પી જઈને
[૬૧૫
ધરજે . અમરત સામા ! મનવા.
(જયાનંદ દવે)
માટે પરમાત્મ પદ્મનું ચિંતવન કરીને આત્માના વિકાસ અને તેની પ્રતિદિન પ્રગતિ થાય તેજ હિતાવહ જીવન છે.
મેટ્રીક, વકીલ, ડોકટર, પ્રિન્સીપાલ, અનવું ઘણું જે સરળ છે. પણ જીવન જીવવાની કળા હસ્તગત કરવી બહુજ કઠણ છે. .