________________
ઉ૧૨):
- [ભગવતીસૂત્ર સારસંગ્રહ શહેરા–ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અસહિષણુ, તપશ્ચર્યારહિત, અજ્ઞાની, માયાવી, બેશરમ, વિષયી, દ્વેષી, રસલોલુપ, આરામ ચાહક, આરંભિક, ક્ષુદ્ર, સાહસિક પુરુષને આ લેશ્યાના પરિણામ હોય છે.
#ાતા –વક, વિષમ આચરણવાલે, કપટી, અસરળ, પિતાના દેને છુપાવનાર, મિથ્યાષ્ટિ, અનાર્ય, સંસ્કારી, મર્મભેદક, દુષ્ટભાષાભાષી, અને જયનશીલ માણસ આ લેફ્સામાં રમણ કરનારે છે.
તેનોટેરા (પીલેશ્યા)-નમ્ર, અચપલ, નિષ્કપટ, અકુતુહલી, વિનયી, ઈન્દ્રિયોને સંયમી, સ્વાધ્યાય અને તપને કરનાર, ધર્મપ્રેમી, દઢધમી, પાપભીરૂ અને હિતેચ્છ. આ તેજેસ્થાને સ્વામી છે.
ચા કષાયોની અલ્પતા, પ્રશાન્ત ચિત્તાવા, મનને વશ કરનાર, જ્ઞાન-ધ્યાન તથા તપમાં શૂરવીર, અ૫ભાષી જિતેન્દ્રિય વગેરે લક્ષણે આ લેસ્થાના છે.
રજા–ધર્મ ધ્યાન તથા ફલધ્યાનમાં મનને જેડનાર, પ્રશાન્ત ચિત્ત, આત્માને દમનાર, સમિતિ ગુણિને ધારક, સરાગી, વીતરાગી આવા છે શુફલ લેશ્યાના અધિકારી છે. માનવ જીવનની સાર્થકતા
પહેલી ત્રણ લેશ્યાએ આત્માના પરિણામમાં અશુભતા અને અશુદ્ધતા લાવનારી તથા વધારનારી હોવાથી ભવાન્તરમાં દુર્ગતિને આપે છે.