________________
શતક-૩નું ઉદ્દેશક–૪]
[, ૫૧ આ પ્રમાણે બીજી લેસ્થામાં પણ ઘટવી લેવું. નીચાઅત્યન્ત આળસુ, જડબુદ્ધિ, સ્ત્રીઓમાં આસક્ત, પારકાને ઠગનારે, ભયભીત અને અહંકારનું પુતલુ આ સ્વભાવ નીલ વેશ્યાના છે.
વાતા –અત્યન્ત શેકાતુર રહેનારો, પળે પળે પારકાની નિંદા અને પિતાની બડાઈ મારવામાં સાવધાન, મરવાના વાંકે જીવનાર આ લેશ્યાને માલિક જાણ.
વિતરણ – વિદ્યા મેળવવામાં રુચિવાળે, કરૂણાથી ભરેલે, કાર્ય અને અકાર્યમાં વિચારક તથા લાભ અને અલાભમાં સદા ખુશ રહેનાર આ લેશ્યાને માલિક છે.
પર્યા – ક્ષમાને ધારણ કરનાર, પ્રતિક્ષણે ત્યાગ તરફ જ ગતિ કરનાર, પરમાત્માને પૂજક, ઈન્દ્રિયાને દમનારે, આત્મિક જીવનમાં પવિત્ર, હંમેશા પ્રસન્ન ચિત્ત, પદ્મશ્યાને માલિક છે.
ફરજીયા–રાગદ્વેષ રહિત, શેક સંતાપ તથા નિન્દા રહિત પરમાત્મપદને ઈરછુક. આ વેશ્યાવાલો હોય છે. આગમમાં લેશ્યાઓને સ્વભાવ
હવે ઉત્તરાધ્યયન સૂત્રને અનુસારે પણ લેશ્યાઓના માલિકે કેવા હોય છે? તે જાણી લઈએ.
wાહેરા–પાંચે આશ્રવમાં પ્રવૃત્તિ કરનારા ત્રણ મિ રહિત, છકાયજીનો હિંસક, આરંભની તીવ્રતાવાલે, શુદ્ર, સાહસિક, નિર્દય, દુષ્ટ, ઈન્દ્રિયોને ગુલામ દુરાચારી પુરુષ આ લેસ્થાઓને માલિક હોય છે.