________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
[૨૬૯ અનંતાની બધી કષાય
આત્માની અનંત શકિતઓને રોકનાર આકષાય છે, જેને લઈને અનંતાનંત ભવમાં બીજા જીવો સાથે સંઘર્ષમાં ઉતરીને આ જીવાત્માએ પિતાનું ઘણું જ નુકશાન કર્યું છે.
'कष्यन्ते हिंस्यन्ते प्राणिनः परस्परमस्मिन् इति कषः' - જેનાથી જીવો પરસ્પર હણાય, લુંટાય, વિંધાય તે “કષ” એટલે. સંસાર છે. આવા કષ અર્થાત્ સંસાર તરફ “ જો' એટલે ગમન કરાવે. બળજબરીથી સંસારની માયામા ફસાવે તે કષાય.. કહેવાય છે. તેના ક્રોધ, માન, માયા અને લેભ આ મૂળ ચાર. ભેદ છે. આ ચારે કષાયે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની,. પ્રત્યાખ્યાની અને સંજવલન રૂપે ચાર ચાર ભેદે છે.
જોરદાર પવનને ઝપાટો લાગે અને વાદળા કંઈક વિખરાવવાં લાગે પછી સૂર્યનારાયણપતાની શકિતથી વાદળાને ભગાડવામાં સ્વયં સમર્થ બને છે. એવી જ રીતે આત્મા ઉપરના અનંતાનુબંધી કષાય રૂપી વાદળાઓ જે એકવાર ખસી. જાય. અથવા ખસેડી દેવામાં આવે તો આત્મા પોતે જ પોતાની અનંત શકિત વડે કર્મોના વાદળાઓને ખંખેરી શકે છે.
___“ अनतान् भवान् (संसारपरिभ्रमणान्) आबध्नातीतिgવું ૪ ચર્ચ નઃ અનંતાનુવંધા વાચઃ” અર્થાત અનંતમમાં રખડપટ્ટી કરાવે તે અનંતાનુબંધી ક્રોધ-માનમાયા અને લોભરૂપ કષાય કહેવાય?
કેઈક વ્યકિત–સમાજ, જાતિ, ગામ, તથા દેશ ઉપર અમુક કારણેને લઈને જે કોધ-રાષ-વિર ઈર્ષ્યા જોરે પોતાના: